Tuesday, July 26, 2011

જેઠાલાલ મીઠાભાઇ રાઠોડના સંભારણા


જેઠાલાલ મીઠાભાઇ રાઠોડના સંભારણા

જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - મારી વિશષતાઓ

ધોરણ ૧ થી ૭ – સુધી પહેલો નંબર

વર્ગ ફાઇનલ પરીક્ષાપાસ – હું એકલો જ

મુંબઇ જનાર - હું એક જ

શિક્ષકની નોકરી મેળવવામાં હું પ્રથમ

પોતાનું ઘર બનાવનાર હું એકલો

વીસ વરસે એસ.એસ.સી પરીક્ષા આપનાર હું પહેલો

સીનીયર પી.ટી સી પરીક્ષા આપનાર

બુક બાઇન્‍ડીગ કામ સફળતા મેળવનાર

મોચી જ્ઞાતિની વાડી બનાવવા બે ઘરો દાનમાં આપનાર હું પહેલો

મીઠાબાપાના કારજમાં ચાર જાતની મીઠાઇઓનું જમણ બે દિવસ જમાડયું

મારી જન્‍મતિથિએ અને મીઠાબાપની અક્ષરધામગમનની તિથિએ અમદાવાદમાં નરનારાયણ દેવને કાયમી થાળ થાય છે.

મીઠાબાપાની નિર્વાણતિથિએ વિરમગામમાં ધુન થાય છે.

ચરાડવા શતાબ્‍દિ પ્રસંગે અમે બે યજ્ઞમાં બેઠા શ્રી તેજેન્‍દ્રપ્રસાદજી મહારાજની રજત અને સુવર્ણજયંતિ પ્રસંગે યજ્ઞમાં બેઠા.

શતામૃત મહોત્‍સવમાં મહાપૂજામાં બેઠા

શ્રી તેજેનદ્રપ્રસાદ મહારાજની પધરામણી કરી

અમે બે જણાએ તાર ધામની અને હસુને સાથે રાખીને બે ધામની યાત્રા કરી.

જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - નો અંતરનો અવાજ

કનુને ધોરાજીથી લાવવો

ભરતને કપડવંજથી લાવવો

જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - ના ભૂત-પ્રેત સાથેના અનુભવો

માંડલમાં ચાર-ભૂત સાથે

ડેરવાળાની શાળા

ઢાંકીથી ડેરવાળા જતા રસ્‍તામાં

વિરમગામ સ્‍મશાનમાં

ડેરવાળાનું સ્‍મશાન

મીઠાબાપા- માથાવરનો ખવીશ

જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - ધાર્મિક પુરુષો સાથે

શ્રી દેવેનદ્રપ્રસાદ મહારાજ

શ્રી વડતાલના આચાર્ય

શ્રી જગન્‍નાથ મંદિરના મહંત નરસિંહપ્રસાદજી

શ્રી તેનેજન્‍દ્ર પ્રસાદ મહારાજ

શ્રી કૈાશલેન્‍દ્ર પ્રસાદ મહારાજ

શ્રી અબજી બાપા

શ્રી યોગીજી મહારાજ

શ્રી ગોપાળચરણદાસજી

શ્રી પ્રમુખ સ્‍વામી

શ્રી અરજણ ભગત

પુ સંતો

જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - માથાભારે માણસો સાથે

વિરમગામમાં તાઇવાડાનો દાદો- દલુ

મીયાણાની ચાલી

વિરમગામના પડોશી પરતાપભાઇ

અમદાવાદમાં ગુંડો- મંગળિયો

વોરાસરના તળાવમાં ધાડપાડુઓ

સોલગામમાં જુંહાજી અને નટિયો

જયદેવ સીતારામ ઉમાણી

જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - જાનવરો સાથે

તુલશીશ્‍યામમાં સિંહ

ઉટડીયા મહાદેવમાં ચિત્‍તો

ડેરવાળામાં કાળો નાગ

વિરમગામમાં - સાપ શારદા

દેહગામમાં કાચંડો

Courtesy: Narendra Rathod * email: rathod.nj@gmail.com July 26, 2011

No comments:

Post a Comment