Tuesday, July 26, 2011
જેઠાલાલ મીઠાભાઇ રાઠોડના સંભારણા

જેઠાલાલ મીઠાભાઇ રાઠોડના સંભારણા
|
|
| જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - મારી વિશષતાઓ |
|
|
| ધોરણ ૧ થી ૭ – સુધી પહેલો નંબર |
|
|
| વર્ગ ફાઇનલ પરીક્ષાપાસ – હું એકલો જ |
|
|
| મુંબઇ જનાર - હું એક જ |
|
|
| શિક્ષકની નોકરી મેળવવામાં હું પ્રથમ |
|
|
| પોતાનું ઘર બનાવનાર હું એકલો |
|
|
| વીસ વરસે એસ.એસ.સી પરીક્ષા આપનાર હું પહેલો |
|
|
| સીનીયર પી.ટી સી પરીક્ષા આપનાર |
|
|
| બુક બાઇન્ડીગ કામ સફળતા મેળવનાર |
|
|
| મોચી જ્ઞાતિની વાડી બનાવવા બે ઘરો દાનમાં આપનાર હું પહેલો |
|
|
| મીઠાબાપાના કારજમાં ચાર જાતની મીઠાઇઓનું જમણ બે દિવસ જમાડયું |
|
|
| મારી જન્મતિથિએ અને મીઠાબાપની અક્ષરધામગમનની તિથિએ અમદાવાદમાં નરનારાયણ દેવને કાયમી થાળ થાય છે. |
|
|
| મીઠાબાપાની નિર્વાણતિથિએ વિરમગામમાં ધુન થાય છે. |
|
|
| ચરાડવા શતાબ્દિ પ્રસંગે અમે બે યજ્ઞમાં બેઠા શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજની રજત અને સુવર્ણજયંતિ પ્રસંગે યજ્ઞમાં બેઠા. |
|
|
| શતામૃત મહોત્સવમાં મહાપૂજામાં બેઠા |
|
|
| શ્રી તેજેનદ્રપ્રસાદ મહારાજની પધરામણી કરી |
|
|
| અમે બે જણાએ તાર ધામની અને હસુને સાથે રાખીને બે ધામની યાત્રા કરી. |
|
|
| જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - નો અંતરનો અવાજ |
|
|
| કનુને ધોરાજીથી લાવવો |
|
|
| ભરતને કપડવંજથી લાવવો |
|
|
| જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - ના ભૂત-પ્રેત સાથેના અનુભવો |
|
|
| માંડલમાં ચાર-ભૂત સાથે |
|
|
| ડેરવાળાની શાળા |
|
|
| ઢાંકીથી ડેરવાળા જતા રસ્તામાં |
|
|
| વિરમગામ સ્મશાનમાં |
|
|
| ડેરવાળાનું સ્મશાન |
|
|
| મીઠાબાપા- માથાવરનો ખવીશ |
|
|
| જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - ધાર્મિક પુરુષો સાથે |
|
|
| શ્રી દેવેનદ્રપ્રસાદ મહારાજ |
|
|
| શ્રી વડતાલના આચાર્ય |
|
|
| શ્રી જગન્નાથ મંદિરના મહંત નરસિંહપ્રસાદજી |
|
|
| શ્રી તેનેજન્દ્ર પ્રસાદ મહારાજ |
|
|
| શ્રી કૈાશલેન્દ્ર પ્રસાદ મહારાજ |
|
|
| શ્રી અબજી બાપા |
|
|
| શ્રી યોગીજી મહારાજ |
|
|
| શ્રી ગોપાળચરણદાસજી |
|
|
| શ્રી પ્રમુખ સ્વામી |
|
|
| શ્રી અરજણ ભગત |
|
|
| પુ સંતો |
|
|
| જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - માથાભારે માણસો સાથે |
|
|
| વિરમગામમાં તાઇવાડાનો દાદો- દલુ |
|
|
| મીયાણાની ચાલી |
|
|
| વિરમગામના પડોશી પરતાપભાઇ |
|
|
| અમદાવાદમાં ગુંડો- મંગળિયો |
|
|
| વોરાસરના તળાવમાં ધાડપાડુઓ |
|
|
| સોલગામમાં જુંહાજી અને નટિયો |
|
|
| જયદેવ સીતારામ ઉમાણી |
|
|
| જેઠાલાલ મીઠાભાઇ રાઠોડ - જાનવરો સાથે |
|
|
| તુલશીશ્યામમાં સિંહ |
|
|
| ઉટડીયા મહાદેવમાં ચિત્તો |
|
|
| ડેરવાળામાં કાળો નાગ |
|
|
| વિરમગામમાં - સાપ શારદા |
|
|
| દેહગામમાં કાચંડો |
Courtesy: Narendra Rathod * email: rathod.nj@gmail.com July 26, 2011